સાંતલપુરના સીધાડા ગ્રામ પંચાયત ઘરની છતનો જર્જરિત ભાગ પડતા બાળકી ને ઇજાઓ.
જર્જરિત ગ્રામ પંચાયતઘરની છતના પોપડા ખરતા બની દુર્ઘટના.
બાળકીને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાઇ.
પિતા સાથે બાળકી પંચાયતમાં આવકનો દાખલો લેવા ગયા ત્યારે બની ઘટના.
સીધાડા ગ્રામપંચાયત ઘર જર્જરિત હાલતમાં હોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ.