પાટણ : કેન્દ્રીય મંત્રી આશીર્વાદ રેલીને લઈ પહોંચ્યા ખેરાલુ

- Advertisement -

This browser does not support the video element.

ભાજપની જન આશીર્વાદ રેલી આજે પાટણ થી મહેસાણાના ખેરાલુ વિસ્તારમાં પહોંચી હતી. કેન્દ્રીય રાજ્ય કક્ષાના પ્રધાન દેવુસિંહ ચૌહાણ ની આગેવાનીમાં પહોચેલી રેલી ખેરાલુ ખાતે સભામાં પરીવર્તી હતી .

જ્યાં દેવુસિંહ ચૌહાણે સભા સંબોધી હતી. અને નિવેદન કયું હતું કે જન આશીર્વાદ રેલી થકી લોકોના આશીર્વાદ અમો મેળવી રહ્યા છીએ જે લોકોએ અમારા ઉપર વિશ્વાસ રાખીને એમને આ પદ સુધી પહોંચાડયા છે તેઓનો આભાર વ્યકત કર્યો હતો.