પેટ્રોલ-ડીઝલના ભાવ થયા જાહેર, જાણો શું છે કિંમત?

Petrol and Diesel Prices Today

આજે બંને ઈંધણના ભાવમાં કોઈ ઘટાડો કરવામાં આવ્યો નથી. 5 સપ્ટેમ્બરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15-15 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો હતા. તમને જણાવી દઈએ કે આ પહેલા 1 સપ્ટેમ્બરે બંને ઈંધણના ભાવમાં 15-15 પૈસા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

હજુ પણ દેશના 19 રાજ્યોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર જ વેચાઈ રહ્યુ છે. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે

આજના પેટ્રોલના ભાવ – Petrol and Diesel Prices Today

દિલ્લીઃ 101.19 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 107.26 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 98.96 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 101.72 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુઃ 104.70 રૂપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 98.04 રૂપિયા પ્રતિ લિટર
પટનાઃ 103.79 રૂપિયા પ્રતિ લિટર
જયપુરઃ 108.17 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદઃ 105.62 રૂપિયા પ્રતિ લિટર