Shushant singh
- Shushant Singh જેને ટીવી ઇન્ડસ્ટ્રીથી એન્ટ્રી લઈને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન મેળવ્યું હતું
- Shushant Singh એ 34 વર્ષની વયે આત્મહત્યા કરી લીધી છે.
- મુંબઇમાં બાંદ્રા પોતાના સ્થિત ઘરમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં Bollywood એક્ટર Sushant Singh Rajput ની લાશ મળી છે.
- Sushant Singh ના આપઘાતથી સૌ કોઈ ચોકી ગયા છે અને સૌ કોઈને એમના જવાનું ઘણું દુઃખ થયું છે.
- Sushant Singh ના મુત્યુથી સમગ્ર Bollywood માં શોકનો માહોલ છવાયો છે.
- તો આપણા દેશના PM મોદીએ પણ Sushant Singh ના આપઘાત પર ટ્વિટ કરતા દુઃખ વ્યક્ત કર્યું હતું
- PM મોદીએ ટ્વિટ કરતા કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત એક તેજસ્વી યુવાન અભિનેતા હતો તે ખૂબ જલ્દી ગયો.
- Sushant Singh એ ટીવી અને ફિલ્મોમાં ઉત્કૃષ્ટ કામ કર્યું હતું
- મનોરંજનની દુનિયામાં તેમનો ઉદય ઘણાને પ્રેરણા આપે છે અને તે અનેક યાદગાર અભિનય પાછળ છોડી દે છે.
- તેમના નિધનથી આઘાત. મારા વિચારો તેના પરિવાર અને ચાહકો સાથે છે. ઓમ શાંતિ.
Sushant Singh Rajput…a bright young actor gone too soon. He excelled on TV and in films. His rise in the world of entertainment inspired many and he leaves behind several memorable performances. Shocked by his passing away. My thoughts are with his family and fans. Om Shanti.
— Narendra Modi (@narendramodi) June 14, 2020
- Sushant Singh એ અત્યાર સુધી 12 ફિલ્મમાં કામ કર્યું છે, જેમાં ‘પીકે’, ‘ડિટેક્ટિવ બ્યોમકેશ બક્ષી’, ‘રાબ્તા’, ‘વેલકમ ટૂ ન્યૂ યોર્ક’, ‘ડ્રાઈવ’ તથા ‘બેચારા’ ફિલ્મ સામેલ છે.
- તેમની સૌથી વધારે ચર્ચાયેલી ફિલ્મ ‘એમ.એસ ધોની’ છે.
- જેમાં તેમણ ભારતીય ક્રિકેટર ધોનીનો રોલ કર્યો હતો.
- Surat: ડાયમંડ બુર્સમાં કામ કરતા બે મજુરોના મોત નીપજ્યા
- Gujarat: લોકડાઉન પછી પ્રથમ મોટું સુવર્ણદાન શંખલપુરમાં
- આ તેમની પહેલી ફિલ્મ હતી જેને ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
- જે બાદ તેમની ફિલ્મ ‘સોનચિ઼ડિયા’ અને ‘છિછોરે’ આવી હતી.
- તેમની છેલ્લી ફિલ્મ ‘કેદારનાથ’ હતી જેમાં તેઓ સારા અલી સાથે કામ કર્યું હતું.
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News