હાથરસમાં પોલીસે મધરાતે પરિવારની ગેરહાજરીમાં પીડિતાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા

Hathras

હાથરસ (Hathras) માં 19 વર્ષની ગેંગરેપનો ભોગ બનેલી પીડિતાનો મૃતદેહ મધરાતે તેના ગામ પહોંચ્યો. જ્યાં પોલીસ ફોર્સ પણ તૈનાત કરાઈ હતી. ત્યારબાદ અડધી રાત્રે વિરોધ વચ્ચે પરિવારને જાણ કર્યા વગર લગભગ અઢી વાગે અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. પીડિતાના પરિજનો ન્યાય ન મળે ત્યાં સુધી અંતિમ સંસ્કાર ન કરવા પર મક્કમ હતા. 

આ દરમિયાન સ્મશાન ઘાટની ચારે બાજુ મોટી સંખ્યામાં પોલીસકર્મી તૈનાત હતા અને પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. એટલું જ નહીં પોલીસે આ દરમિયાન કેમેરાથી રેકોર્ડિંગ કરવા ઉપર પણ રોક લગાવી રહી હતી. કુટુંબીજનોનો આરોપ છે કે તેમની મંજૂરી વગર જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

આ પણ જુઓ : ICMR ની ચેતવણી: કેટ ક્યુ નામનો બીજો ચીની વાયરસ ભારતમાં આતંક મચાવશે

મંગળવારે રાતે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં પીડિતાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું. જ્યાં પીડિતાના પિતા અને પિતરાઈ ભાઈ હોસ્પિટલ બહાર ધરણા પર બેસી ગયા હતાં. સાંજે ત્યાં ભીમ આર્મી અને કોંગ્રેસના કાર્યકરો પણ પહોંચી ગયા હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

PTN News

Related Posts

PM કિસાન યોજનાનો 17મો હપ્તો 18 જૂને થશે રિલીઝ

ઉત્તરી કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed

દિલ્હીની ગરમીએ યુવાઓમાં વધારી કિડની સ્ટોનની સમસ્યા

આ રીતે કરો બ્લડ પ્રેશરને કંટ્રોલ

આ રીતે કરો બ્લડ પ્રેશરને કંટ્રોલ

જોશીમઠ નગરપાલિકાનો અદ્ભુત જુગાડ, શ્રદ્ધાળુઓની ફેંકેલી બોટલોમાંથી 1 કરોડની કમાણી

જોશીમઠ નગરપાલિકાનો અદ્ભુત જુગાડ, શ્રદ્ધાળુઓની ફેંકેલી બોટલોમાંથી 1 કરોડની કમાણી

બકરી ઇદની જાહેર રજા છતાં રાજકોટમાં અનેક શાળાઓ ચાલુ, સર્જાયો વિવાદ

બકરી ઇદની જાહેર રજા છતાં રાજકોટમાં અનેક શાળાઓ ચાલુ, સર્જાયો વિવાદ

મંગળ પર પ્રથમ વખત દુર્લભ ‘એનોર્થોસાઇટ’ ખડક મળ્યો, નાસાએ જાહેર કર્યો ફોટો

મંગળ પર પ્રથમ વખત દુર્લભ ‘એનોર્થોસાઇટ’ ખડક મળ્યો, નાસાએ જાહેર કર્યો ફોટો

સરકારે રાજકોટ TRP અગ્નિકાંડમાં વધુ એક સમિતિ બનાવી

સરકારે રાજકોટ TRP અગ્નિકાંડમાં વધુ એક સમિતિ બનાવી
iOS 18ના ટોપ ફીચર્સ સ્કિન કેર ટિપ્સ પશ્ચિમ બંગાળમાં મોટી રેલ દુર્ઘટના કોણ બન્યો દુનિયાનો સૌથી વધુ અમીર Rashifal 17-06-2024