રાધનપુર GEBના  લાઇન ઇન્સપેક્ટર વય નિવૃત થતા વિદાય સમારંભ યોજાયો

Radhanpur GEBs line inspector age retirement farewell ceremony was held

અખિલ ગુજરાત રાજપૂત યુવા  સંઘ રાધનપુર તાલુકાના પ્રમુખ અને યું.જી.વી.સી. એલ.રાધનપુરના લાઇન ઇન્સપેક્ટર તરીકે છેલ્લા ઘણા વર્ષો થી ફરજ બજાવી રહેલા પ્રતાપસિંહ એ.જાડેજા વય નિવૃત્તિ થતા ગતરોજ તેમનો વિદાય અને સન્માન સમારંભ રાધનપુર ખાતે યોજાયો હતો.

જેમાં  જી.ઇ.બી ના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ રાજપૂત સમાજ સહિત વિવિદ્ય સમાજ ના લોકો એ શ્રી ફળ સાકર અને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં પાલનપુર જીઇબી કચેરી ના સર્કલ ના તમામ કર્મચારી, અધિકારીઓ અને મુસ્લિમ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું.