રાધનપુર-કમાલપુર નજીક કેનાલમાં ટ્રેકટર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેકટર સાથે કેનાલમાં ખાબકયો હતો. સદનસીબે ટ્રેકટર ચાલક બહાર આવી જતાં તેનો બચાવ થયો હતો. ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકત્રીત થઈ ગયા હતા.

રાધનપુર-કમાલપુર બ્રાન્ચ કેનાલ નજીક ટ્રેકટર ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ટ્રેક્ટર પૂરઝડપે વાહન ચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર બેકાબૂ બન્યું હતું અને પુર ઝડપે ટ્રેક્ટર સીધુ કેનાલમાં ખાબકયું હતું.

ટ્રેક્ટર અંદર પડતા સતત ટ્રેક્ટર ચાલકએ સતર્ક બની બહાર નીકળી જતા તેનો બચાવ થવા પામ્યો હતો. પરંતુ ટ્રેક્ટર કેનાલમાં અંદર ડૂબી જતાં આસપાસના લોકો એકત્ર થઇને ટ્રેક્ટર બહાર કાઢવા માટે પ્રયાસ કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024