Barack Obama
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામા (Barack Obama)એ રાહુલ ગાંધીને સ્કૂલમાં ભણતા ટાબરિયા સાથે સરખાવ્યા છે. તેમને રાહુલ ગાંધીને ગભરાયેલા સ્કૂલના નાના છોકરા સાથે સરખાવ્યો છે.
ઓબામાએ લખ્યું છે, ‘રાહુલ ગાંધી સ્કૂલમાં ભણતા એવા ટાબરિયા જેવા છે જે ગભરાયેલા છે અને નાદાન છે. એ પોતાના શિક્ષકને ખુશ રાખવા મથે છે પરંતુ પોતે કોઇ વિષયનું પર્યાપ્ત જ્ઞાન ધરાવતા નથી…’
આ પણ જુઓ : મહિલાઓની પરાણે સર્જરી કરનારા ગાયનેકોલોજિસ્ટ ડૉક્ટરને 465 વર્ષની જેલ
રાહુલ ગાંધી વિશેના આ નિરીક્ષણને અનેક લોકો આ નિરીક્ષણને માણી રહ્યા હતા તો બીજા અનેક લોકો ખાસ કરીને કોંગ્રેસ તરફી લોકો આ અભિપ્રાયની ટીકા કરતા હતા.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.