ધોરણ 10 ની પરીક્ષા આપવા માટે જતા વિદ્યાર્થી કેતન શૈલેષભાઈ સોલંકી ઉપર છરી વડે હુમલો..
પાનની દુકાને ઉભેલા વિદ્યાર્થી ઉપર તેમના ઘરની સામે રહેતા વ્યકિતએ કર્યો છરી વડે હુમલો.
મારા ઘરની સામે કેમ જોવે છે તેમ કહી કર્યો હુમલો.
હુમલાનો ભોગ બનેલ વિદ્યાર્થીને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.
ઈજાગ્રસ્ત હાલતમાં વિદ્યાર્થી પરીક્ષા આપવા પહોંચ્યો.
વિદ્યાર્થીએ ઈજાગ્રસ્ત હાલતમાં જીવના જોખમે પરીક્ષા આપવાનું કર્યુ પસંદ.