રાજકોટ પુરવઠા અધિકારી નો સપાટો.
જેતપુરની 11 રાશન ની દુકાનો નાં લાયસન્સ રદ.
જેતપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારની 75 રાશનની દુકાનમાંથી 11 દુકાનોના લાયસન્સ રદ.
રાશન દુકાનદારોને ત્યા નોંધાયેલ રાશન કાર્ડ ધારકોના ક્રોસ વેરીફિકેશનને લઈને ભરવામાં આવ્યું પગલું.
જિલ્લા પુરવઠા અધિકારીએ દુકાનદારોને લાખો રૂપિયાનો દંડ કરીને રાશન પરવાના કર્યા રદ.
જિલ્લા પુરવઠા અધિકારીના આદેશને લઈને જેતપુર મામલતદાર સત્વરે કાર્યવાહી હાથ ધરશે.
- દાહોદમાં ૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની શાનદાર ઉજવણી કરવામાં આવી
- સાંતલપુર નજીક સરકારી બસનો ભયંકર અકસ્માત
- પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં થયેલ મર્ડરના ગુનાના નાસતા ફરતા આરોપીઓને એલ.સી.બી. પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપ્યા
- પાટણ: સંખારી ત્રણ રસ્તા પાસે બસ ચાલકે ટુ-વ્હીલર ને ટક્કર મારતા નિવૃત્ત પોલીસ કર્મીનું મોત
- પાટણ: રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ અધૂરા પડેલા બનાસ નદીના પુલની મુલાકાત લીધી