Saif Ali Khan

એક રિપોર્ટના અનુસાર, સૈફ અલી ખાન (Saif Ali Khan) પહેલા એક ફિલ્મ માટે રૂપિયા ત્રણ-ચાર કરોડ લેતો હતો. તેના સ્થાને સૈફ અલી ખાને રૂપિયા 11 કરોડ ફી કરી નાખી છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે સૈફ અલી ખાનની ફિલ્મો હિટ ન રહેતી હોવાથી અભિનેતાએ પોતાની ફી સ્થિર રાખી હતી. પરંતુ હવે તેણે પોતાના દરેક પ્રોજેક્ટ માટે ફી રૂપિયા 11 કરોડ કરી નાખી છે.

રિપોર્ટસમા એવો પણ દાવો છે કે જો અભિનેતાની ફિલ્મ ડિજિટલ રિલીઝ થાય તો, તેની ફીમાં વધુ વધારો થઇ શકે એમ છે. સૈફ અલી ખાન હોરર ફિલ્મ ભૂત પુલિસનું શૂટિંગ કરી રહ્યો છે. તે અલી અબ્બાસ ઝફરની આવનારી વેબ સીરિઝ દિલ્લીનો હિસ્સો બનવાનો છે.

આ પણ જુઓ : Online News Portal અને Web Content પર મોદી સરકારનો મોટો નિર્ણય

આ ઉપરાંત અભિનેતા જલદી જ બંટી ઓર બબલી ટુમાં રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી વાઘ સાથે જોવા મળવાનો છે. એટલુ જ નહીં તે પ્રભાસ સાથે આદિપુરુષમાં નેગેટિવ ભૂમિકા કરવાનો છે.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024