સમી (Sami) તાલુકાના બિસ્મિલ્લાબાદ ગામમાં એક યુવાન વીજ કરંટ લાગતા મૃત્યુ થયું. ગુરુવારે સાંજે બિસ્મિલ્લાબાદ ગામમાં રહેતા ઠાકોર નવઘણભાઈ સુંડાભાઈ (ઉં.વ.20) ગામમાં ચૌધરી મહેશભાઇ શંકરભાઇના વાડાની વાડ કરવા માટે ગયા હતા.

આ પણ જુઓ : સુરત વરાછાની પરિણીતાને અંગત વીડિયો Viral કરવાની ધમકી આપતા FIR

તેઓ વાડ કરતા હતા તે દરમિયાન ઉપરથી પસાર વીજ વાયરને લીલા ઝાડ અડતાં વીજ કરંટ લાગતા તેઓનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું. આ અંગે મૃતકના કાકાએ સમી પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધાવ્યો હતો.

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.