School children visited Pakistan border

બનાસકાંઠા જિલ્લાના સરહદી પોલીસ સ્ટેશન દ્વારા માવસરી પોલીસ સ્ટેશનની હદની માવસરી શાળાના સ્ટુડન્ટ પોલિસ કેડેટ (spc) નાંઓને માવસરી પોલીસ સ્ટેશન ના પીએસઆઇ એન પી સોનારા દ્વારા બાળકોને ને બોર્ડર વીઝીટ કરાવી હતી બાળકોની બીએસએફની કામગીરીથી વાકેફ કર્યા હતા.

દેશની સુરક્ષાને લઈને દેશની આધુનિક લડાયક સામગ્રી થી વાકેફ કર્યા હતા.માવસરી શાળાના બાળકોમાં દેશભકિતની સમજણ વિકસાવવાના હેતુથી પરેડનું નિરીક્ષણ પણ કરાવવામાં આવ્યું હતું.માવસરી પોલીસ સ્ટેશનના પીએસઆઈ એનપી સોનારા દ્વારા બાળકોને માહિતી પુરી પાડવામાં આવી હતી.

અહેવાલ : દિલીપસિંહ રાજપુત, બનાસકાંઠા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024