Sensex
શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 637 અંક વધી 48756 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 202 અંક વધી 14340 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર સન ફાર્મા, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 2.11 ટકા 1288.60 પર કારોબાર કરી રહ્યો છે.
HDFC, ટાઈટન કંપની, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
- ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડના કાર્યક્રમમાં પાટણ જિલ્લાના માધ્યમિકના પાંચ શિક્ષકોને એવોર્ડ એનાયતગાંધીનગર ઈલેક્ટ્રોનિક ઈન્ડસ્ટ્રીયલ ઝોન, ગાંધીનગર ખાતે બાલ રક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહનું… Read more: ચાઇલ્ડ પ્રોટેક્શન ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડના કાર્યક્રમમાં પાટણ જિલ્લાના માધ્યમિકના પાંચ શિક્ષકોને એવોર્ડ એનાયત
- ગુજરાત સરકાર દ્વારા 2005 પહેલાના કર્મચારીઓને OPS મા સમાવેશ કરવા ની સત્તાવાર રીતે થયેલ જાહેરાતની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈપાટણ જિલ્લા ના તમામ સંવર્ગ ના જિલ્લા અને તમામ તાલુકા અધ્યક્ષ તથાં મંત્રી ઓ અને… Read more: ગુજરાત સરકાર દ્વારા 2005 પહેલાના કર્મચારીઓને OPS મા સમાવેશ કરવા ની સત્તાવાર રીતે થયેલ જાહેરાતની હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ
- ગોકુલ ગ્રુપ ઓફ કંપનીઝના એમડી ધર્મેન્દ્રસિંહને ખેડૂત પુરસ્કાર શ્રી ગોવિંદભાઈ મેમોરિયલ એવોર્ડ ૨૦૨૪ થી કરાયા સન્માનિતગોકુલ ગ્રુપ ઓફ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ રાજપૂતને ખેડૂત પુરસ્કાર શ્રી ગોવિંદભાઈ મેમોરિયલ એવોર્ડ ૨૦૨૪… Read more: ગોકુલ ગ્રુપ ઓફ કંપનીઝના એમડી ધર્મેન્દ્રસિંહને ખેડૂત પુરસ્કાર શ્રી ગોવિંદભાઈ મેમોરિયલ એવોર્ડ ૨૦૨૪ થી કરાયા સન્માનિત
HDFC 0.82 ટકા ઘટી 2639.75 પર કારોબાર કરી રહ્યો છે.
ટાઈટન કંપની 1.02 ટકા ઘટી 1526.65 પર કારોબાર કરી રહ્યો છે.