Sensex
શેરબજારમાં આજે તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 637 અંક વધી 48756 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટી 202 અંક વધી 14340 પર કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સ પર સન ફાર્મા, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પ, ટીસીએસ સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. ઈન્ફોસિસ 2.11 ટકા 1288.60 પર કારોબાર કરી રહ્યો છે.
HDFC, ટાઈટન કંપની, કોટક મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, બજાજ ફીનસર્વ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી4 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વર્લ્ડ કેન્સર ડે તરીકે ઉજવવામાં આવે છે અને કેન્સર સામેની લડત માટે […]
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયોશ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી.ડી. સાર્વજનિક વિદ્યાલયમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે દાનેશભાઈ શાહના […]
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવીઆજ રોજ તારીખ ૦૩/૦૨/૨૦૨૩ ના રોજ લોહાણા કન્યા છાત્રાલય, હારીજ, જીલ્લો પાટણ ખાતે એલાઇડ રિફેક્ટરી […]
HDFC 0.82 ટકા ઘટી 2639.75 પર કારોબાર કરી રહ્યો છે.
ટાઈટન કંપની 1.02 ટકા ઘટી 1526.65 પર કારોબાર કરી રહ્યો છે.