Shah Rukh Khan

Shah Rukh Khan

આમિર ખાનની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં શાહરૂખ ખાન (Shah Rukh Khan અને સલમાન ખાન પોતપોતાની ફિલ્મોના પાત્રમાં જોવા મળશે. આમિર ખાનની આ ફિલ્મ સાથે શાહરૂખ ખાન પણ જોડાઇ ગયો છે.

આ ફિલ્મમાં કિંગ ખાન પોતાની હિટ ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયૅગેના પાત્ર રાજ મલ્હોત્રા તરીકે જોવા મળશે. જેના અનુસાર, આમિરનું પાત્ર દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેના સેટ પર આવે છે અને શાહરૂખ ખાન સાથે મુલાકાત કરે છે તે પ્રસંગને ફિલ્મમાં દર્શાવામાં આવશે. 

આ પણ જુઓ : રાજકોટ અગ્નિકાંડમાં હોસ્પિટલના કર્મચારી અજય વાઘેલાએ કર્યું સાહસ ભર્યું કામ

આ જ રીતે સલમાન ખાન પણ આ ફિલ્મમાં ભાગ લે તેવી શક્યતા છે. આમિર તેની સાથે પણ વાત કરવાનો છે અને તેને ઇચ્છા છે કે, સલમાન હમ આપકે હૈ કોનના પ્રેમના રોલમાં ફિલ્મમાં જોવા મળે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024