શ્વેતા તિવારીએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો કરી શેર – જુઓ ફોટો

Shweta Tiwari Pic : ટીવીની હૉટ એક્ટ્રેસ શ્વેતા તિવારીએ ફરી એકવાર સોશિયલ મીડિયામાં પોતાના ગ્લેમરસ સાડી ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરીને સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની છે.

શ્વેતા તિવારી દ્વારા ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં તે શિમરી સાડી પર બ્રાલેટ બ્લાઉઝમાં જોવા મળે છે. પોતાના લૂકને પૂરો કરવા માટે શ્વેતા તિવારી દ્વારા ઓપન હેર સાથે શટલ મેકઅપ કર્યો છે.

સોશિયલ મીડિયામાં શ્વેતા તિવારીની તસવીરો ખૂબ જ વાઈરલ થઈ રહી છે.

અત્યાર સુધી શ્વેતા તિવારીની તસવીરોને લાખોમાં લાઈક્સ એન્ડ કોમેન્ટ્સ મળી ચૂકી છે.

Jay Prajapati

Related Posts

પુષ્પા ટૂ 15મી ઓગસ્ટને બદલે હવે છઠ્ઠી ડિસેમ્બરે આવશે

અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ ‘પુષ્પા ધી રુલ’ છઠ્ઠી ડિસેમ્બરે થશે રીલિઝ…અગાઉ ૧૫મી ઓગસ્ટે નક્કી કરાઈ હતી રીલિઝ ડેટ Allu Arjun and Rashmika Mandana’s film ‘Pushpa Di Rule’ will…

અક્ષય કુમારની વેલકમ-ટુ ધી જંગલ હવે આવશે આવતાં વર્ષે

You Missed

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર મલાઈકા અરોરાએ ફિટનેસ વીડિયો કર્યો શેર

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

હવામાન શાસ્ત્રી અંબાલાલની વરસાદને લઈ આગાહી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

કોર્પોરેશનની જગ્યામાં જ દારૂની મહેફિલ માંડી

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

ખાઓ જલેબી ફાફડા અક્ષર ભાઈ આપણા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તેઘણા દિગ્ગજ લોકો યોગ કરતા જોવા મળ્યા

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક

હાઈકોર્ટમાં સુનાવણી પૂરી થાય ત્યાં સુધી કેજરીવાલના જામીન પર રોક
Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024 Rashifal 19-06-2024 Panchang 19-06-2024