સિદ્ઘપુર તાલુકાના ખોલવાડા ગામે નવિન બોર નું ખાત મુહૂર્ત સિદ્ઘપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોરના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.
જેમાં તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ હમિદભાઈ મોકનોજીયા, તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન અંજનાબેન દિવાન સહિતના આગેવાનો અને સભ્યો હાજર રહયા હતા.