સિધ્ધપુરની સબજેલમાં સંગીતમય વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થતાં પાટણ એસ.પી.એ તપાસના આદેશો આપ્યા હતા.
તો આ વાયરલ વીડિયોમાં એક કેદી સિધ્ધપુરની સબજેલમાં મોબાઈલ પર વાતચીત કરતો જોવા મળ્યો હતો તો સબજેલમાં સેલફોન પહોંચ્યો કેવી રીતે તે પણ એક તપાસનો વિષય છે પરંતુ પીટીએન ન્યૂઝ આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતી નથી.