Agriculture bill
દિલ્હીમાં હજી પણ કૃષિ બિલ (Agriculture bill) ને લઇ ખડૂતોનો વિરોધ યથાવત છે. છેલ્લા 23-24 દિવસથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે હવે આજે ફરી ખેડૂતોમાંના કેટલાક ખેડૂત નેતાઓ ભૂખ હડતાળ પર બેઠા હતા.
અત્યાર સુધીમાં સંત બાબા રામસિંઘ સહિત 30 ખેડૂતો જાન ગુમાવી ચૂક્યા હતા. સરકારે આ આંદોલનને રોકવા તેમજ ખેડૂતોને મનાવવા ઘણી ઑફરો કરી છે પરંતુ ખેડૂતો તેમના આંદોલન પર અડગ ઉભા છે.
આ પણ જુઓ : પાટણમાં મ્યુકોરમાઇકોસીસ બીમારીથી એકનું મોત
ખેડૂતો કાયદા પાછા ખેંચવાની જિદ લઇને બેઠાં છે ત્યારે સરકારને એવો ડર છે કે એકવાર આ કાયદા પાછા ખેંચો એટલે બીજા લોકો પર આ જોઈને ઘણી બીજી બાબતોને લઈને મનમાની કરી શકે છે.
શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.