Suhana Khan Photo : શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાને ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોતાનો નવો ફોટો શેર કર્યો છે. સુહાનાના આ ફોટો પર બોલિવૂડ સ્ટાર્સ ધડાધડ કોમેન્ટ કરતાં જોવા મળી રહ્યાં છે.

 Celebs Reaction on Suhana Khan Photo: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન તે સ્ટાર કિડ્સમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સુહાના ખાનની તસવીરો અને વીડિયો આવતાની સાથે જ છવાઈ જાય છે.

Suhana Khan Photo : બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન તે સ્ટાર કિડ્સમાંથી એક છે, જે સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. સુહાના ખાનની તસવીરો અને વીડિયો આવતાની સાથે જ છવાઈ જાય છે.

 જ્યારે પણ સુહાના ખાન તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલથી તેના ફોટા શેર કરે છે, ત્યારે ફેન્સની સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ તેની તસવીર પર પ્રેમ વરસાવતા જોવા મળે છે.

 આ દરમિયાન સુહાના ખાને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી એક નવી તસવીર શેર કરી છે. સુહાના ખાનની આ તસ્વીર આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી ગયો છે. ફેન્સની સાથે બોલિવૂડ સ્ટાર્સ પણ સુહાના ખાનની આ તસવીર પર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા.

 સુહાના ખાનની નવી તસવીરે ધમાલ મચાવી દીધી: બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાન અને ગૌરી ખાનની લાડલી સુહાના ખાન તેના લુક્સને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. આ દરમિયાન સુહાના ખાને પોતાનો નવો ફોટો શેર કર્યો છે.

 સુહાના ખાન તેની આ નવી તસવીરમાં રેડ કલરનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. સુહાના ખાનના આ બોલ્ડ ડ્રેસને જોયા બાદ તેના ફેન્સ આ તસવીર પર જોરદાર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા.

 ફેન્સ ઉપરાંત બોલિવૂડ સ્ટાર્સે પણ સુહાના ખાનના આ નવા લૂકના વખાણ કર્યા હતા. બોલિવૂડ એક્ટ્રેસ અને તેની ફ્રેન્ડ અનન્યા પાંડેએ સુહાના ખાનની તસવીર પર કોમેન્ટ કરી હતી. તો બીજી તરફ શનાયા કપૂરે સુહાના ખાનના આ લુકના વખાણ કર્યા હતા.

 સુહાનાના ફોટો પર કોમેન્ટ કરતા અનન્યા પાંડેએ લખ્યું, 'તુ આ કેવી રીતે કરી લે છે?' જ્યારે શનાયા કપૂરે એક કોમેન્ટમાં 'Wow' અને બીજી કોમેન્ટમાં 'su' લખ્યું છે. આ સિવાય મહિપ કપૂર, ભાવના પાંડે, નતાશા પૂનાવાલા અને શ્વેતા બચ્ચન પણ આ તસવીર પર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા.

સુહાનાના ફોટો પર કોમેન્ટ કરતા અનન્યા પાંડેએ લખ્યું, ‘તુ આ કેવી રીતે કરી લે છે?’ જ્યારે શનાયા કપૂરે એક કોમેન્ટમાં ‘Wow’ અને બીજી કોમેન્ટમાં ‘su’ લખ્યું છે. આ સિવાય મહિપ કપૂર, ભાવના પાંડે, નતાશા પૂનાવાલા અને શ્વેતા બચ્ચન પણ આ તસવીર પર કોમેન્ટ કરતા જોવા મળ્યા હતા.

 આ ફિલ્મમાં જોવા મળશે સુહાના ખાન: આર્યન ખાન બાદ તેની સુહાના ખાન પણ જલ્દી ડેબ્યુ કરવા જઈ રહી છે. શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન ઝોયા અખ્તરની ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. ફિલ્મ ધ આર્ચીઝમાં સુહાના ખાન ખાસ રોલ કરવા જઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024