• સ્કોટલેન્ડને પાંચ વિકેટે હરાવી ઓસ્ટ્રેલિયા સુપર-8માં પ્રવેશ્યું

ટ્રેવિસ હેડ (68) અને માર્કસ સ્ટોઇનિસ (59)ની અડધી સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ T20 વર્લ્ડ કપની ગ્રુપ B ની મેચમાં સ્કોટલેન્ડને 5 વિકેટથી હરાવ્યું…ઓસ્ટ્રેલિયાએ આ જીત સાથે ગ્રુપ બીમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું… સ્કોટલેન્ડની હાર સાથે ઈંગ્લેન્ડ પણ ગ્રુપમાં બીજા સ્થાને રહીને સુપર 8માં પહોંચ્યું…

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024