દાહોદ : જિલ્લાની ૧૫ શાળાઓમાં વિદ્યાર્થીઓને જ્ઞાનવિજ્ઞાનનો ખજાનો વહેંચતી જોય ઓફ સાયન્સ – મોબાઇલ સાયન્સ લેબોરેટરી
વિદ્યાર્થીઓએ વિજ્ઞાનના વિવિધ પ્રયોગોનાં પ્રદર્શન-પ્રશ્નોતરી-નિર્દશનમાં હોંશેહોંશે ભાગ લીધો દાહોદ જિલ્લાના વિદ્યાર્થીઓ માટે છેલ્લા પાંચ દિવસથી જ્ઞાનવિજ્ઞાનનો પટારો તેમની શાળાએ જ…