15 August : PM મોદીએ કોરોના વેક્સીન અંગે આપ્યું આ નિવેદન
15 August PM નરેન્દ્ર મોદી શનિવાર, આજે લાલ કિલ્લા પરથી સાતમી વખત સ્વતંત્રતા દિનની (15 August) ઉજવણી નિમિત્તે ધ્વજ ફરકાવીને દેશને સંબોધન કર્યું છે. રક્ષા મંત્રાલયનાં નિવેદન પ્રમાણે, વડાપ્રધાનને સલામી આપનારા ગાર્ડ ઓફ ઓનરમાં આર્મી, નેવી અને દિલ્હી પોલીસનાં એક એક અધિકારી અને 24 જવાન સામેલ રહ્યા હતા. આ બાદ પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત … Read more