31 ડિસેમ્બરની ઉજવણી અંગે પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું જાહેરનામું
31st December ગણતરીના દિવસોમાં જ નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે અમદાવાદમાં આ વખતે 31મી ડિસેમ્બર (31st December) ની ઉજવણીમાં કોરોના મહામારીને કારણે ભંગ પડયો છે. 31 ડિસેમ્બરની ઉજવણીના મોટા ભાગના આયોજનો કોરોનાની મહામારીને જોતા રદ્દ થયા છે. અમદાવાદ કંટ્રોલ વિભાગના ડીસીપી હર્ષદ પટેલે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું કે કોરોનાની ગાઇડલાઇન મુજબ રાત્રે … Read more