ભારતીય જનતા પાર્ટીના 42 મા સ્થાપના દિન નિમિત્તે ફતેપુરાથી દાહોદ જીલ્લા ભાજપ પ્રમુખે બાઇક રેલીનું પ્રસ્થાન કરાવ્યું
એક હજારથી વધુ લોકો બાઇક રેલીમા જોડાયા…બાઇક રેલી નુ ઠેર ઠેર ફુલોથી સ્વાગત… ફતેપુરાથી પ્રસ્થાન થયેલ બાઇક રેલી સંપૂર્ણ દાહોદ જીલ્લામાં ફરશે, બાઇક રેલીમાં દરેક તાલુકા દીઠ કાર્યકર્તાઓ મોટર સાયકલ લઇને જોડાયા. ભારતીય જનતા પાર્ટીના 42 મા સ્થાપના દિન નિમિત્તે આજરોજ ફતેપુરા ના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેથી દાહોદ જીલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઇ આમલીયારે બાઇક … Read more