પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા સોલાર પાર્કમાં લાગી આગ
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા સોલાર માં આગ લાગવાની બીજી ઘટના,ભેલ કંપની નો ઇન્વેટર રૂમ બળી ખાખ,આગ લાગવાથી અફડાતફડી મચીથોડા સમય અગાઉ ચારણકા સોલાર પાર્ક વિક્રમ માં આગ લાગતા હફડા તફડી મચી હતી અને મોટું નુકસાન થવા પામ્યું હતું તે સમયે આગ નું ભયંકર રૂપ જોઈ આજુબાજુ ના લોકો એકઠા થયા હતા.ઘણી રહેમત બાદ આગ … Read more