TMKOC શોના લેખક અભિષેક મકવાણાએ આત્મહત્યા કરી
Abhishek Makwana ટેલિવિઝનનો લોકપ્રિય શો ઉલ્ટા ચશ્માના રાઇટર અભિષેક મકવાણા (Abhishek Makwana)એ આત્મહત્યા કરી લીધી છે. મળતી માહિતી મુજબ અભિષેકે 27 નવેમ્બરે મુંબઇના પોતાના ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. પોલિસે જણાવ્યું હતું કે, અભિષેકે સુસાઇડ નોટમાં આર્થિક તંગીનો ઉલ્લેખ કર્યો હતો. એક રિપોર્ટના અનુસાર, અભિષેક મકવાણાના પરિવારનો આરોપ છે કે અભિષેક મકવાણા સાઇબર અપરાધનો ભોગ બન્યો … Read more