થરાદ ખાતે ABVP દ્વારા નિકાળવામાં આવેલ તિરંગા યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત
રાષ્ટ્રીય રાજપુત કરણી સેનાએ કર્યુ તિરંગા યાત્રા નુ ભવ્ય સ્વાગત. થરાદ ખાતે એબીવિપી(ABVP) દ્વારા નિકાળવામા આવેલ તિરંગા યાત્રા નુ રેફરલ ત્રણરસ્તા પાસે ફૂલ દ્વારા પુષ્પો થી ભવ્ય સ્વાગત કરવામા આવ્યુ હતુ. આ પ્રસંગે રાષ્ટ્રિય રાજપુત કરણી સેનાં અધક્ષ રમેસશિહ પી રાજપુત, મહામંત્રી ભરતસિંહ એલ. રાજપુત, અર્જુનસિંહ રાજપુત સહિતના પુરી ટીમ ઉપસ્થિત રહી હતી. આ રેલી … Read more