પાટણ: સાંતલપુર-પીપરાળા ચેકપોસ્ટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે ના મોત
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પરથી પૂર ઝડપે પસાર થતા વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના મોટા માર્ગ અકસ્માતના બનાવ સર્જાતા હોય છે ત્યારે આજે સવારે પાટણ ના સાંતલપુર-પીપરાળા હાઇવે માર્ગ નંબર 27 પર બે ટ્રક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બે વ્યક્તિના મોત નીપજયા હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લાના સાંતલપુર-પીપરાળા નેશનલ … Read more