Adani ગ્રુપ મુંબઈ એરપોર્ટ પર 74% હિસ્સો હસ્તગત કરશે.
Adani અદાણી (Adani) ગ્રુપ મુંબઈ એરપોર્ટ પર 74% હિસ્સો હસ્તગત કરવાનો કરાર કર્યો છે. મુંબઈ એરપોર્ટ એ દેશનું બીજું વ્યસ્ત એરપોર્ટ છે. બિઝન્સમેન ગૌતમ અદાણીની અધ્યક્ષતામાં અદાણી જૂથ દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બનવાનું લક્ષ્ય ધરાવે છે. મુંબઈ એરપોર્ટના ઓપરેટર મુંબઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (MIAL) માં અદાણી ગ્રૂપે 50.5 ટકા હિસ્સો અને એરપોર્ટ કંપની દક્ષિણ … Read more