અમદાવાદ: લગ્નની લાલચ આપી વિધર્મી યુવકે મહિલા પર બળાત્કાર કર્યો
Ahmedabad Love Jihad અમદાવાદના વટવા વિસ્તારમાં લવ જેહાદ (Ahmedabad Love Jihad) નો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં વિધર્મી યુવકે મહિલાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી પણ બનાવી હતી. એટલું જ નહિ મહિલા પાસે પૈસા પડાવી લીધા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ઉપરાંત મહિલાએ આરોપી ગર્ભપાત કરાવવા પણ ધમકી આપતો હોવાથી વટવા પોલીસ … Read more