મિત્ર સાથે પત્નીનો પ્રેમ સંબંધ પકડાઈ જતા પતિએ કર્યો આપઘાત
Husband અમદાવાદ શહેરમાં પત્નીના પ્રેમ સંબંધની જાણ થતા જ પતિએ (Husband) આપઘાત કરી લીધો. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં 13 દિવસ પહેલાં જ રહેતા યુવકે આત્મહત્યા કરી લીધી હતી. જો કે, તે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો. પરંતુ યુવકે મરતા પહેલાં બે મોબાઇલ અને પેન ડ્રાઇવ માતાને આપી હતી. આ પરિવારના સભ્યોએ ચેક કરતા પત્નીને … Read more