રાજ્યસભામાં પાસ થયું વિમાન સુધારણા બિલ 2020, આ સુધારાઓ કરવામાં આવ્યા
Aircraft Improvement Bill 2020 રાજ્યસભામાં બહુમતિથી વિમાન સુધારણા બિલ 2020 (Aircraft Improvement Bill 2020) પસાર કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે ભારતમાં, ત્રણ નિયમનકારી સંસ્થાઓ – નાગરિક ઉડ્ડયન નિયામક મંડળ, નાગરિક ઉડ્ડયન સલામતી કચેરી અને હવાઇ અકસ્માત તપાસ કચેરી નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ અસરકારક બનાવવામાં આવશે. એરક્રાફ્ટ સુધારા બિલ દેશમાં … Read more