Akhilesh Yadav ભગવાન કૃષ્ણની વિરાટ પ્રતિમાની સ્થાપના કરશે
Akhilesh Yadav અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજન બાદ અખિલેશ યાદવે બુધવારે જાહેર કર્યું કે હું ભગવાન કૃષ્ણની વિરાટ પ્રતિમાની સ્થાપના કરીશ. અત્યાર અગાઉ અખિલેશ યાદવ અને બસપાના માયાવતીએ પરશુરામ મંદિર બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે અખિલેશે પરશુરામને બદલે ભગવાન કૃષ્ણની વિરાટ પ્રતિમાની સ્થાપના કરવાનું કહ્યું છે. જન્માષ્ટમી નિમિત્તે અખિલેશ યાદવે ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર રજૂ કરી … Read more