વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ કુલી નંબર 1 આ તારીખે ઓનલાઇન રિલીઝ થશે
Coolie No 1 લેટેસ્ટ અપડેટ અનુસાર સારા અલી ખાન અને વરુ ધવનની આવનારી ફિલ્મ કુલી નંબર વન (Coolie No 1) ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. કુલી નંબર વન ફિલ્મને દિવાળી પર ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન સેટ પર આગ લાગી ગઇ હતી જેના કારણે અઢી કરોડ … Read more