યોગ્ય કારણ વગર પતિનો ત્યાગ કરનાર સ્ત્રી ભરણ પોષણની હક્કદાર નથી
Alimony સુરતમાં શહેરનાં પ્રેમલગ્નથી એક પુત્રીનો જન્મ થયા બાદ પતિનો ત્યાગ કરીને લગ્ન જીવનનાં હક્કો ભોગવવા કરેલા દાવામાં માસિક 15 હજાર ભરણ પોષણ (Alimony) પેટે ચૂકવવા પત્નીએ કરેલી માંગને સુરત ફેમિલી કોર્ટનાં જજે નકારી કાઢી છે. સુરત શહેરનાં કતારગામ વિસ્તારમા રહેતા અમિષાબેને વર્ષ 2018માં પોતાના પરિવાર વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા. જો કે, ત્યારબાદ અમિષાબેનનો … Read more