સુરત: કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘ્ઘન બદલ પાસ નેતા અલ્પેશ કથીરિયા સહિત 6 લોકોની ધરપકડ કરાઈ
Alpesh Kathiria રાજ્ય સરકાર દ્વારા હાલમાં કોરોનાના કેસમાં ફરી વધારો જોતા રાત્રિના 9થી સવારે 6 સુધી કરફ્યુ અમલમાં મૂકવામાં આવ્યો છે. ત્યારે ગતરોજ પાસના નેતા અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria) નો જન્મદિવસની ઉજવણી કરતો વિડીયો વાયરલ થયો હતો. જેમાં તેમણે મોટી સંખ્યામાં ભીડ એકઠી કરી હતી. વિડીયો વાયરલ થતા તાત્કાલિક સુરત એસપી ઉષા રાડા દ્વારા તપાસના … Read more