આસ્થાના અવસર માટે અનન્ય આયોજનઃ અંબાજી ભાદરવી મેળો યોજવા તંત્ર સજ્જ
દિલીપસિંહ રાજપૂત, Ambaji Bhadravi Medo : યાત્રાધામ અંબાજીમાં તા. 23 થી 29 મી સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મહામેળો યોજાનાર છે. આ મેળો શરૂ થવા આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે મેળો યોજવા બનાસકાઠા જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. મેળાના સુચારુ આયોજન અને વહીવટીતંત્ર દ્વારા યાત્રાળુઓ માટે કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓની મિડીયાને માહિતી … Read more