AMDAPARK: AMC એ બનાવી પાર્કિંગ કરવા માટેની એપ્લિકેશન
AMDAPARK અમદાવાદ કોર્પોરેશન (AMC) દ્વારા AMDAPARK નામની એક એપ્લિકેશન બનાવવામાં આવી છે. તેના દ્વારા ઘરેથી બહાર નિકળતા પહેલા જ તમારી ગાડીનું પાર્કિગ બુક કરાવી શકશો. ભારતમાં પહેલી વાર આ સ્માર્ટ એપ્લિકેશન દ્વારા અમદાવાદના 125 સ્થળો માટેની પાર્કિગની માહિતી મળશે. જો કે, અત્યારે તો 10 સ્થળો પરની પાર્કિગની વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ ટુંક સમયમાં 125 … Read more