અમેરિકન રેપરએ હાથમાં જૂતા લઇને દુર્ગા માં ની જેમ પોઝ આપતા વિરોધ
Cardi B અમેરિકન રેપર કાર્ડી બી (Cardi B)એ હિંદુ ધર્મના લોકોની લાગણી દુભાવા બદલ સોશિયલ મીડિયા પર માફી માંગી છે. સિંગરે એક ફૂટવેર મેગેઝિન માટે હાથમાં રીબોકના જુતા લઇને ફોટોશેસન કરાવ્યું હતું. ફોટોમાં કાર્ડીએ લાલ ડ્રેસ પહેર્યો છે અને તેના આઠ હાથ દેખાઇ રહ્યા છે જે હિંદુ ધર્મમાં માતા દુર્ગાનું સ્વરૂપ છે. કાર્ડી બીનો ફોટો વાયરલ … Read more