હિન્દુ દેવી-દેવતાઓ સામે આપત્તિજનક ટ્વિટ સામે પોલીસ ફરિયાદ
Canadian author ઈરાની મૂળના કેનેડિયન લેખકે (Canadian author) ટ્વિટર પર હિન્દુ દેવી દેવતાઓ સામે અપમાનજનક ટિપ્પણી કરી હતી. પરંતુ ટ્વિટર દ્વારા કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવ્યા બાદ વિશ્વ હિન્દુ પરિષદે ટ્વિટરના અધિકારીઓ સામે મુંબઈમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. વિશ્વ હિન્દુ પરિષદે આ ફરિયાદની કોપી ઈરાન અને કેનેડાના રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનને પણ મોકલી આપી છે. આ … Read more