અક્ષય કુમારની આગામી ફિલ્મમાં અરશદ વારસીનો મહત્વનો રોલ
Bachchan Pandey અક્ષય કુમારની આગામી ફિલ્મ બચ્ચન પાંડે (Bachchan Pandey) છે.આ ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીના ૨૦૨૧માં જેસલમેરમાં શરૂ થાય તેવી શક્યતા છે. આ ફિલ્મમાં અરશદ વારસી પણ જોડાયો છે. ફિલ્મમાં અરશદ અક્ષયના મિત્રની ભૂમિકામાં જોવા મળશે. અક્ષય આ ફિલ્મમાં ગેન્ગસ્ટરની ભૂમિકામાં જોવા મળશે. એક રિપોર્ટના અનુસાર, ફિલ્મના મેકર્સ એક એવા એકટરની શોધમાં હતા જે અક્ષય સાથે … Read more