બોલીવુડ અભિનેતા આસિફ બસરાએ ધર્મશાળામાં કરી આત્મહત્યા
Asif Basra બોલીવુડ અભિનેતા આસિફ બસરા (Asif Basra) નું નિધન થયું છે. તેમણે ગુરૂવારે આપઘાત કર્યો તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આફિસ બસરાએ હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લાના ધર્મશાળામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ પણ મળી નથી. કાંગડાના એસપી વિમુક્ત રંજને આ ઘટનાની પુષ્ટિ કરી છે. જાણવા મળી રહ્યું છે કે બસરા … Read more