ટૂંકું ને ટચ :ભારતમાં છુપાયેલા આરોપીને ઝડપી પાડતી ATS ગુજરાત.
ATSGujarat ભારતમાં છુપાયેલા આરોપી અબ્દુલ મજીદ કુટ્ટી ને જમશેદપુર ઝારખંડથી ઝડપી પાડતી એ. ટી.એસ. ગુજરાત. 1997 માં ગુજરાત અને મહારાષ્ટ્રમાં આતંકવાદી કૃત્યને અંજામ આપવા કુખ્યાત દાઉદ ઈબ્રાહિમે 2.5 કરોડના ડિટોનેટર, પાકિસ્તાની પિસ્તોલ કાર્ટિઝો સપ્લાય કરવામાં તેનો હતો મુખ્ય રોલ. #ATSGujarat શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.