નવરાત્રી, દિવાળી માટે રાજ્ય સરકારે જાહેર કરી ગાઈડલાઈન, જાણો શું છે આ ગાઈડલાઈન.
રાજ્યમાં નવરાત્રીમાં મોટા આયોજનો નહીં નવરાત્રીને લઇ રાજ્ય સરકારની ગાઇડલાઇન આગામી તહેવારોને લઇ રાજ્ય સરકારની ગાઇડલાઇન રાજ્ય માં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારી ના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. રાજ્ય સરકારની આ માર્ગદર્શિકા અને નિર્ણયોનો અમલ આગામી ૧૬મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે. આ નિર્ણય … Read more