Bachchan પરિવાર સુધી આ રીતે પહોંચ્યો કોરોના…
Bachchan બોલિવૂડના Big-B અમિતાભ બચ્ચન (Bachchan) અને તેમના પુત્ર અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ આવ્યા છે. અમિતાભ બચ્ચને શનિવારે સાંજે જાતે ટ્વિટ કરીને તેના વિશે જાણકારી આપી હતી. મુંબઇની નાણાવટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના પીઆરે રવિવાર સવારે જણાવ્યું કે, અમિતાભમાં હળવા લક્ષણો છે, તેમણે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. બચ્ચન પરિવારના અન્ય સભ્યોની સાથે સ્ટાફના પણ ટેસ્ટ કરવામાં આવ્યા … Read more