Bakra Eid ની ઉજવણી સંદર્ભે પાટણ મેજીસ્ટ્રેટશ્રીનું આ જાહેરનામું
Bakra Eid કોઈપણ પશુને શણગારી એકલા કે સરઘસરૂપે જાહેર જનતાને દેખાય તે રીતે ફેરવવા તથા કુરબાની આપવા પર પ્રતિબંધ બકરી ઈદ (Bakra Eid) ના તહેવારની ઉજવણી સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીનું જાહેરનામું કોવિડ-૧૯ મહામારીના પગલે જાહેરમાં થુંકવા પર પ્રતિબંધ, સોશિયલ ડિસ્ટન્સ જાળવવું તથા માસ્ક પહેરવું ફરજીયાત તા.૦૧ ઓગષ્ટના રોજ આવતાં મુસ્લિમ ધર્મનો બકરી ઈદ (Bakra Eid) (ઈદ-ઉલ-અઝા)ના … Read more