બનાસકાંઠા: કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ અમીધારા સોસાયટીમાં વીજ ડીપીમાં થયો શોર્ટ સર્કિટ
કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ અમીધારા સોસાયટીમાં વીજ કંપનીની ડીપી માં શોર્ટ સર્કિટ ની ધટના… કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલ અમીધારા સોસાયટીમાં વીજ ડીપી માં શોર્ટ સર્કિટ થતાં સદનશીબે મોટી જાનહાનિ ટળી. મોટો ધડાકો થતાં આગ લાગી હતી ત્યારે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક ધોરણે વીજ કંપનીના કર્મચારીઓ ને જાણ કરતા UGVCL ના કર્મચારીઓ … Read more