બનાસકાંઠા : એસટી બસે ટ્રેક્ટરને મારી ટક્કર, 2 ખેડૂતના મોત.
બનાસકાંઠામાં ડીસા નજીક બનાસ નદીના બ્રિજ પર એસ.ટી.બસની ટક્કરથી કાકા – ભત્રીજા મોત નિપજ્યાં હોવાની ઘટના સામે આવી છે. મગફળીનું વેચાણ કરીને ખાતર ખરીદીને પરત જતાં આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે બનાસ નદીના બ્રિજ પર ટ્રાફિક જામ થયો હતો. જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતની ઘટના વધી રહી છે. ખાસ કરીને વાત કરવામાં આવે … Read more